કારખાનેદાર / કંપની માલિકને મુન્જ્વતા પ્રશ્નો અને પડકારો
આપના પ્રશ્નો ના VIRAT પાસે સચોટ ઉપાય છે.
આ પ્રશ્નો,અને આના જેવા બીજા અનેક પ્રશ્નોના જવાબ આપને અમારી પાસેથી મળશે.
ખુબ મોટા પાયાના પ્રોડક્શનો અચૂક રીતે, ધાર્યા સમય, ક્વોલીટી અને ખર્ચમાં રાત-દિવસ થયા કરે છે. તો શું, એમાં આવાં પ્રશ્નો નહિ આવતા હોય?
આવતાજ હોય, પણ LEAN મેનેજમેન્ટ, 5S,KAIZEN જેવી સિસ્ટમો, પ્રોડક્સનની આવી બધી અડચણો દુર કરે છે, અથવા તો નિયંત્રણમાં રાખે છે.
વિરાટનો ધ્યેય નાના અને મધ્યમ ઉદ્યોગોમાં, આધુનિક આંતરરાષ્ટ્રિયસિસ્ટમોને ખુબ સરળતાથી અમલ કરાવીને કામ, ગુણવત્તા અને નફાના ધોરણોને વધારવાનો છે.
દરેક મુંજવણોના ઉકેલ મેળવીને આપને ધંધો વિકસાવવા માટે નિરાંતનો સમય મળતો થાય અને કારખાનાની કાર્યક્ષમતા ઉપર આત્મવિશ્વાસ બંધાય એવી સેવાઓ આપવા માટેની આ પહેલ છે.
આ સેવા, વિરાટ આપને, દેશી શૈલીમાં, આપની કંપનીના ગ્રાઉન્ડ લેવલ, સ્ટાફ અને ટોપ મેનેજમેન્ટની સાથે રહી ને, તમે વિચાર્યું ના હોય એવું રૂપાંતરણબતાવા તત્પર છે.
વિરાટ સર્વિસીસ
તમારા વ્યવસાયના વિકાસ માટે શ્રેષ્ઠ ઉકેલો એટલે વિરાટ સર્વિસીસ ફ્રી કાઉન્સેલિંગ માટે આજે સંપર્ક કરો.
નવા ધંધાનું ઝડપી ડેવલોપમેન્ટ કરી વેગમાં લાવવું, અને માર્કેટિંગ તથા પ્રોડક્ટ્સ ને પ્રોફેશનલ કેમ કરવા એ જાણવા મળ્યું. વિરાટ ને અભિનંદન.
બીપીનભાઈ
The remaking of overall production-system of our organization is taken up by Virat Industrial Services. The starting is quite good and effective. We wish them all the best.
Ashish Shah
છે એટલાંજ કારીગરો અને મશીનોથી, થતું હતું એનાથી ૨૫% વધારે કામ નીકળવા લાગ્યું જયારે અમે કારીગરોને એક સર્ખુજ કામ આપવાનું શરુ કર્યું. પહેલા અમે એક કારીગર પાસે એક વસ્તુ આખી પૂરી કરાવતા હતા, પણ પછી અમે એક કામ ને ચાર કારીગરો વચે વહેંચીને પ્રોડક્સન માં વધારો કર્ય
કાસમભાઈ
કારખાનામાં ઉત્પાદનને પ્રોડક્સન કાર્ડ અને મેન્ટેનન્સ કાર્ડની સીસ્ટમ થાકી, માણસો દ્વારા સ્વસંચાલિત કરી શકાય છે, એ વિરાટ પાસે થી જાણ્યું, અપનાવ્યું અને પરિણામો પણ મળ્યા. આશા છે, ભવિષ્યમાં પણ, આવા ઉપયોગી ઉકેલો મળતા રહે.
જયસુખભાઈ
The challenges of Manpower for their recruitment, controlling sustaining was well solved by Virat by forming very effective S.O.P and motivating the production team. This has improved the performance and output. Thanks to Virat Industrial Services